જ્યાં જુવો ત્યા યાદો ની કહાની છે
મેં હૃદય ની બારી ઉઘાડી છે
છે હજીયે યાદ મારી રગો ને
એમની યાદો ને પંપાળી છે
લાગણી અમસ્તાજ પરીણામ નહિ આપે
એટલે જ ગઝલ બનાવી શણગારી છે
અપેક્ષાઓ નહિ બદલે રસ્તાઓ
અમે ક્યાં એમને ઠેસ પહોંચાડી છે
જ્યાં પણ મળશે સ્વીકાર કરી લેશુ
આ પાંપણો એજ એને ગમાડી છે
કે બી સોપારીવાલા

The Flower of Word by Vedvyas Mishra
The novel 'Nevla' (The Mongoose) by Vedvyas Mishra



The Flower of Word by Vedvyas Mishra




