પ્રેમ નો અહેસાસ નથી તમને શુ
મુજથી તમને કરાર નથી કે શુ
આતો પ્રેમ મા કેવી આપખુદી છે
તોડતાં રહેવું આપની પ્રથા છે શુ
તમે સમજ્યા હતા મારી લાગણી
હવે તમે ઠેસ લગાવી રહ્યા છો શુ
પૈસા ખાતર પ્રેમ કદી ના વેચશો
કુદરત નો તમને ભય નથી કે શુ
પ્રેમ તો અનંત છે પ્રેમજ રહેશે
હજી તમે પ્રેમ ને ભણ્યાં નથી કે શુ
કે બી સોપારીવાલા