ટોળા ની હડફેટે હું ચઢતો નથી
એટલે જ કોઈ ને ગમતો નથી
જે મળે એને સ્વીકારી લવુ છું
નસીબ સાથે ક્યારેય ઝઘડતો નથી
નજર ના જામ તો છલકતા જ રહેછે
પણ ક્યારેય જામ ને હું અડતો નથી
જીગર હૃદય મા હજુ પણ જીવંત છે
ઠેસ લાગે તો પણ કદી પડતો નથી
કે બી સોપારીવાલા

Dastan-E-Shayara By Reena Kumari Prajapat

Show your love with any amount — Keep Likhantu.com free, ad-free, and community-driven.
The Flower of Word by Vedvyas Mishra
The novel 'Nevla' (The Mongoose) by Vedvyas Mishra
ટોળા ની હડફેટે હું ચઢતો નથી
એટલે જ કોઈ ને ગમતો નથી
જે મળે એને સ્વીકારી લવુ છું
નસીબ સાથે ક્યારેય ઝઘડતો નથી
નજર ના જામ તો છલકતા જ રહેછે
પણ ક્યારેય જામ ને હું અડતો નથી
જીગર હૃદય મા હજુ પણ જીવંત છે
ઠેસ લાગે તો પણ કદી પડતો નથી
કે બી સોપારીવાલા
© 2017 - 2026 लिखन्तु डॉट कॉम