લાગણીયો બધી એ દિલ નું કારસ્તાન છે
ઈચ્છાઓ આકાંક્ષાઓ એનું તો મૂળ છે
અભીલાષાઓ તૂટશે ત્યારે બધાને ખૂંચશે
આ સ્વપન ની દીવાલ જ દર્દ નું મૂળ છે
કે બી સોપારીવાલા

Dastan-E-Shayara By Reena Kumari Prajapat

Show your love with any amount — Keep Likhantu.com free, ad-free, and community-driven.
The Flower of Word by Vedvyas Mishra
The novel 'Nevla' (The Mongoose) by Vedvyas Mishra
લાગણીયો બધી એ દિલ નું કારસ્તાન છે
ઈચ્છાઓ આકાંક્ષાઓ એનું તો મૂળ છે
અભીલાષાઓ તૂટશે ત્યારે બધાને ખૂંચશે
આ સ્વપન ની દીવાલ જ દર્દ નું મૂળ છે
કે બી સોપારીવાલા
© 2017 - 2026 लिखन्तु डॉट कॉम