તારી સાથે થયો હતો પહેલી નજર નો મેળાપ
ત્યાર થી હૃદયે છાપી નાખી છે તારી છાપ
મધુવન નું સંગીત સાંભળી પડ્યો હતો પ્રેમ મા
આજે કેમ લાગી રહ્યું છે કે હું હતો વહેમ મા
ફરી રુમઝુમ કરતા આછી છે આ માજમ રાત
યાદ આવી પાછી મેં જોયેલા સ્વપનો ની વાત
વીતેલી ક્ષણો ને અચરજ સાથે જોડતો રહ્યો
મારી આંખ કહે મને તડપાવી છે હું કેમ ભુલુ
કે બી સોપારીવાલા