એટલી સમજદારી પ્રભુ મને તું આપ
સારુ માત્ર મને નહિ મારા મીત્રો ને પણ તું આપ
ભલે એ મારી ભાવનાઓ ને ના સમજી શકે
પણ તું દયાળુ છે તારી કૃપા તો તું બધાને આપ
સાગર મા ક્યારેય ખુટ્યુ જ નથી ખુટસે પણ નહિ
વધારે નહિ તો ગાગર ના છલકાય એટલું તો આપ
કે બી સોપારીવાલા