દર્દો બદલાતા નથી ઈશ્વર ને ભજવા થી
સવાલો ઉઠ્યા કરેછે પાત્રો ભજવવા થી
નથી સત્ય વિષે શંકા પણ સમજી ને ચાલ
રામ ક્યાં આવ્યા છે રામનું પાત્ર ભજવવા થી
જે જરૂરી છે એ વિશ્વાસ અને શ્વાસ મા મળશે
મળશે નહિ કશે ભગત નું પાત્ર ભજવવા થી
જે ગયાછે એ આવ્યા નથી ખોટી જીદ ના કર
દોસ્તો મળ્યા કરશે દોસ્તી નું પાત્ર ભજવવા થી
કે બી સોપારીવાલા

The Flower of Word by Vedvyas Mishra
The novel 'Nevla' (The Mongoose) by Vedvyas Mishra



The Flower of Word by Vedvyas Mishra




