પરખ કરવા જશો તો પછતાશો
આવેલુ પણ જતુ રહેશે
દર્પણ તો બદલાતા નથી
ચહેરો બદલાઈ જશે
મોટા ખ્યાલો થી દૂર રહેજો
ખ્યાલો ની કોઈ સરહદ નથી
નદી દરીયા માં મળી ગઈ તો
મીઠી જીંદગી વહી જશે
કે બી સોપારીવાલા

Dastan-E-Shayara By Reena Kumari Prajapat

Show your love with any amount — Keep Likhantu.com free, ad-free, and community-driven.
The Flower of Word by Vedvyas Mishra
The novel 'Nevla' (The Mongoose) by Vedvyas Mishra
પરખ કરવા જશો તો પછતાશો
આવેલુ પણ જતુ રહેશે
દર્પણ તો બદલાતા નથી
ચહેરો બદલાઈ જશે
મોટા ખ્યાલો થી દૂર રહેજો
ખ્યાલો ની કોઈ સરહદ નથી
નદી દરીયા માં મળી ગઈ તો
મીઠી જીંદગી વહી જશે
કે બી સોપારીવાલા
© 2017 - 2026 लिखन्तु डॉट कॉम