સાવ ખાલીખમ ના થઇ જતો દોસ્ત
મારા પર થોડો વિશ્વાસ રાખજે દોસ્ત
નથી જોઈતી મારે તારી કોઈ સલ્તનત
બસ દિપક જેમ સંબંધ રાખજે દોસ્ત
નીભાવતો રહેજે સંબંધો ને હરપળ
બસ આટલી તૈયારી રાખજે દોસ્ત
નથી મળતું કોઈ પણ ગયા પછી
હયાતી મા આટલુ ધ્યાન રાખજે દોસ્ત
કે બી સોપારીવાલા